Iran Protest 2026: તેહરાનમાં ગૃહયુદ્ધ જેવા દ્રશ્યો! 30 પ્રાંતોમાં વિદ્રોહ, 110 શહેરોમાં બગાવત – જાણો શું થઈ રહ્યું છે?

Iran Protest 2026

Iran Protest 2026 માં તેહરાન સહિત 110 શહેરોમાં ભારે હિંસા ફાટી નીકળી છે. Tehran uprising માં 36 થી વધુ લોકોના મોત, 2000 થી વધુ ધરપકડ. Internet blackout લાદવામાં આવ્યું. Khamenei regime વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતર્યા. પરિચય ઈરાનમાં છેલ્લા 12 દિવસથી ચાલતા Iran Protest 2026 એ હવે ગૃહયુદ્ધનું સ્વરૂપ લઈ લીધું છે. તેહરાનના Grand Bazaar … Read more